ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના પાંચ F-16, JF-17 જેટ તોડી પાડ્યા હતાંઃ એર ફોર્સ ચીફ

ભારતીય એરફોર્સના વડા અમર પ્રીત સિંહે શુક્રવારે જણાવ્યું હતું કે મે મહિનામાં પાકિસ્તાન સામેના ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે પાકિસ્તાનના પાંચ F-16 અને JF-17 યુદ્ધવિમાનો તોડી પાડ્યાં હતાં. સંઘર્ષ દરમિયાન પાંચ પાકિસ્તાની લડાકુ વિમાનો અને અન્ય એક લશ્કરી વિમાનને તોડી પાડવામાં પાડવામાં આવ્યા હોવાનો એરફોર્સના

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *