અમેરિકામાં DACA પ્રોગ્રામ ફરી ચાલુ કરવાની વિચારણા October 3, 2025 Category: Blog અમેરિકામાં કાનૂની ઇમિગ્રેશન સ્ટેટસ વગર રહેતા લાખ્ખો લોકોને રાહત થાય તેવા એક પગલાં ફેડરલ સરકાર ડિફર્ડ એક્શન ફોર ચાઇલ્ડહુડ અરાઇવલ્સ પ્રોગ્રામ (DACA) ફરી ચાલુ કરવાની વિચારણા કરી રહી છે.