ભારત-ચીન વચ્ચે 5 વર્ષ પછી 26 ઓક્ટોબરથી ફરી ડાયરેક્ટ ફ્લાઇટ ચાલુ થશે October 3, 2025 Category: Blog પૂર્વી લદ્દાખમાં સીમા પરના સંઘર્ષના પાંચ વર્ષ પછી ભારત અને ચીન વચ્ચે 26 ઓક્ટોબરથી ડાયરેક્ટ ફ્લાઇટનો પ્રારંભ થશે.